વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની તેમજ આંતરશાળાકીય વિવિધ સર્ધાઓમાં સાળાનું નામ રોશન કરનાર વિધાર્થી ને સાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે વિધાર્થીમાં સર્જનાત્મક શક્તિ બહાર લાવવાના પ્રયાસરૂપે સંસ્થા તરફથી શિક્ષકો દ્વારા જ સાળાનું મેગેઝીન "Student voice " તૈયાર કરવામાં આવશે જે વિધાર્થીઓને પણએટલું જ ઉપયોગી થઇ રહેશે શાળા તરફ થી ધોરણ૧૦માં પાટણ કેન્દ્રમાંપ્રથમ દશ વિદ્યાર્થી ઓને પ્રવેશ સાથે બે વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે શાળાના ધોરણ ૧૨ના પરિણામમાં કેન્દ્રમાં પ્રથમ ત્રણ ક્રમાંકી વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ આપવામાં આવશે
« પાટણ નામંકિત શીક્ષકો દ્વારા શિક્ષણ « શાળા દ્વારા જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે AIEEE/PMT વગેરેની તૈયારી માટે નિષ્ણાત ફેકલ્ટીની વ્યવસ્તા « સરકારની વિચારધારા સાથે સંપૂણ સાતત્ય « શાળા તરફથી ધોરણ૧૨ પછીની વિવિધ શાખાઓમાં સતત કાર્યશીલ રહે « દરરોજ નિયત વિષયની પૂર્વ આયોજિત ટેસ્ટ કે જેથી વચનમાં વિદ્ધાર્થીઓ નિયમિત રહે « શાળામાં અનુભવી લાયકાત ધરાવતા શિક્ષણ ગણ
સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ વિવિધ વિષયોનું શૈક્ષણિક કાર્ય બપોરે ૧૧:૩૦ થી ૧૨:૦૦ અલ્પાહાર તેમજ અર્ધ વિરામ બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ શાળામાં વિવિધ વિષયોનું પ્રાયોગિક કાર્ય તેમજ દૈનિક કસોટીનું આયોજન
સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ વિવિધ વિષયોનું શૈક્ષણિક કાર્ય બપોરે ૧૨:૩૦ થી ૦૨:૦૦ અલ્પાહાર તેમજ અર્ધ વિરામ બપોરે ૦૨:૦૦ થી ૦૪:૩૦ શાળામાં વિવિધ વિષયોનું પ્રાયોગિક કાર્ય તેમજ દૈનિક કસોટીનું આયોજન
© Copyright 2015 by Lord Kirshna School of Science Design & Develop by Green Circle