OUR ACTIVITIES

OUR BEST SERVICES FOR YOUR KIDS

LUNCH

વિધાર્થી માટે પોષ્ટિક ભોજન ની સુવિધા

More

LABORATORY

નવા અભ્યાસક્રમ મુજબ જીવવિજ્ઞાન .ભૌતિકવિજ્ઞાન ,રસાયણવિજ્ઞાન પ્રાયોગિક અભ્યાસ માટે અધતન સાધનોથી સજ્જ...

More

BUS SERVICE

દુરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ

More

COMPUTER LABS

અધતન કોમ્પુટર સાથે શિક્ષણનો સમન્વય જે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની સંપૂણ નવી માહિતી આપી રહેલ છે .

More

LIBRARY

વિદ્યાર્થીઓ માં પ્રિય જે વાંચનનો ખજાનો ધરાવે છે .જેમાં સમગ્ર ભારતમાં લેવાની પ્રવેશ પરિક્ષા માટે ઉપયોગી સાહિત્ય ..

More

CLASS ROOM

દરેક વર્ગખંડમાં મર્યાદિત વિદ્યાર્થીઓનો સમાવેશ જેથી વિદ્યાર્થી -શિક્ષક આમને સામને ન રહેતા એકબીજાના સંપર્કમાં.

More

OUR EVENTS

DON'T MISS OUR EVENTS

STAR BANTCH TEST-2

At Lord Krishna School Of Science Campus
17-04-2016

આદરણીય વાલી તથા તથા વિદ્યાર્થી મિત્રો ધો.૧૦ પછીના લાંબા વેકેશનમાં વિદ્યાર્થીઓને લગતા માનસિક થાક,કંટાળા તથા સમયના વ્યયના ઉકેલ રૂપે તથા ધો.૧૧ સાયન્સ ના પ્રથમ સેમિસ્ટર ના ખુબજ ટૂંકા ગળાના કારણે અભ્યાસ માટે મળતા ઓછા સમય ના લીધે પરિણામ માં નુકશાન ન થાય તે હેતુ થી ધો.૮,૯,૧૦ માં આવતા ધો.૧૧ અને 12 સાયન્સ ના મુદ્દાઓ તથા JEE / GUJCET નો Bridge Cource (સેતુ કોર્સ) તથા ધો.૧૧ સાયન્સ (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ ) ના પ્રિ-ક્લાસ (સ્ટાર બેચ ) ની શરૂઆત તા-૨૧/૦૪/૨૦૧૬ અને બીજી બેચ ૨૮/૦૪/૨૦૧૬ થી સવારે ૦૮.૪૫ કલાકે શરુ થનાર છે.જીમાં ટેસ્ટ દ્વારા એડમીશન મળશે.જેમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપ નીચેના મોબઈલ નંબર અથવા નીચેની link નો ઉપયોગ કરી શકો છો.

STAR BANTCH TEST-1

At Lord Krishna School Of Science Campus
10-04-2016

આદરણીય વાલી તથા તથા વિદ્યાર્થી મિત્રો ધો.૧૦ પછીના લાંબા વેકેશનમાં વિદ્યાર્થીઓને લગતા માનસિક થાક,કંટાળા તથા સમયના વ્યયના ઉકેલ રૂપે તથા ધો.૧૧ સાયન્સ ના પ્રથમ સેમિસ્ટર ના ખુબજ ટૂંકા ગળાના કારણે અભ્યાસ માટે મળતા ઓછા સમય ના લીધે પરિણામ માં નુકશાન ન થાય તે હેતુ થી ધો.૮,૯,૧૦ માં આવતા ધો.૧૧ અને 12 સાયન્સ ના મુદ્દાઓ તથા JEE / GUJCET નો Bridge Cource (સેતુ કોર્સ) તથા ધો.૧૧ સાયન્સ (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ ) ના પ્રિ-ક્લાસ (સ્ટાર બેચ ) ની શરૂઆત તા-૨૧/૦૪/૨૦૧૬ અને બીજી બેચ ૨૮/૦૪/૨૦૧૬ થી સવારે ૦૮.૪૫ કલાકે શરુ થનાર છે.જીમાં ટેસ્ટ દ્વારા એડમીશન મળશે.જેમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપ નીચેના મોબઈલ નંબર અથવા નીચેની link નો ઉપયોગ કરી શકો છો.

01-01-1970

31-12-1969

FOLLOW US

FOLLOW OUR MOST IMPORTANT NEWS

TEACHERS

SECTION

ENGINEERING

MEDICAL